Comedy gujarati jokes images

Laughing is the really useful in lastditch life. so we provide laughing uncongenial Gujarati Jokes. this Jokes in Indian are really Funny and hope command will enjoy this Gujarati comedy banter. All Gujarati Jokes ideas are in form make known vijudi na jokes, kathiyawadi jokes, Gujarati Jokes, new funny jokes in Gujarati. All Gujarati Jokes are with Gujarati jokes text assistance Gujarati jokes image. you are experience free to download this Gujarati Jokes Angels. You Can Share This Gujarati Jokes Image or Gujarati Jokes Text style your instagram gujarati post, Facebook Indian post, sharechat gujarati post, Tiktok Sanskrit comedy video. if you are indian page admin then this Gujarati Jokes will become very helpfull for your gujarati page.

હસવું જીવનમાં ખૂબ જરૂરી છે. તો આપને હસાવવા માટે અમે ગુજરાતી જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ ગુજરાતીમાં છે અને ખૂબ જ ફની છે તો આશા રાખીએ કે તમે આ ગુજરાતી કોમેડી જોક્સનો આનંંદ માણશો. બધા જ ગુજરાતી જોક્સ વિજુડીના જોક્સ, કાઠિયાવાડી જોક્સ, ગુજરાતી જોક્સ, નવા ગુજરાતી ફની જોક્સ પ્રકારના છે. બધા ગુજરાતી જોક્સ ગુજરાતી જોક્સના લખાણ તથા ગુજરાતી જોક્સના ફોટો સાથે આપેલા છે. તમે આ ગુજરાતી જોક્સના ફોટો તથા ગુજરાતી જોક્સના લખાણને તમારી ઈન્‍સ્ટાગ્રામ પોસ્ટ, ફેસબૂક પોસ્ટ, શેરચેટ પોસ્ટ પર શેર કરી શકો છો કે ટીકટોકના વિડીયો બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો.જો તમે ગુજરાતી પેજ એડમિન છો તો આ ગુજરાતી જોક્સ તમારા પેજ માટે મદદ રૂપ થઈ શકે છે.

ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને

ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા....

તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા

"અલ્યા ડબામાં શાકતો નથી ?" 

ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે. 

Gujarati Jokes Image

કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ

સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.

પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,

'ઘટનાસ્થળ ક્યાં છે' ? 

Gujarati Jokes Image

પરફેક્ટ જોડી ફક્ત...

ચમ્પલમાં જોવા મળે છે...!!

બાકી બધી અંધ્શ્રદ્ધા છે...

Gujarati Jokes Image

અઘરા પ્રયોગો

કદીપણ 

"જુલાબ" ની ગોળી 

અને 

" ઉંઘ " ની ગોળી

એક સાથે ના લેવી.

Gujarati Jokes Image

પાડોશીને જુઓ

દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે,

તમે કોઈ દિવસ લઈ ગયા ?

મેં ય બે ત્રણ વખત કીધું પણ એ ના પાડે છે.

Gujarati Jokes Image

Gujarati Nature 11 to 20

દરેક મહિલાનું એક જ સપનું.

મન ભરીને ખાઉં

અને જાડી પણ ના થાઉં.

Gujarati Jokes Image

ઉસે પાના.

ઉસે ખોના..

ઉસકી યાદ મેંં રોના ...

અગર યહી ઈશ્ક હૈ તો ....

આપણે ક્યાં આવા ઈશ્કની જરૂર છે.

તમે કરો ... 

Gujarati Jokes Image

ભુતની સીરીયલમાં હિરોઈન એવું પુછે

" કૌન હૈ વહા ?"

જાણે ભુત સામેથી કહેવાનો હોય કે

" આ રહ્યો મોટા બેન, કબાટની પાછળ બેઠો છું ને

મમરા ખાઉં છું"!!!!

Gujarati Wisecracks Image

છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,

હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !

Gujarati Jokes Image

છોકરો અમીર હોવો જોઈએ,

ગરીબ તો અમે કરી નાખીશું...!

- લી.જાનુ,બાબુ  અને સોનાની GF

Gujarati Jokes Image

પત્નીનો તાવ માપવા ડોકટરે મોમાં 

થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ

એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક

થઈ ડોક્ટરને હળવેકથી પુછયુ,

આ ડાંડલી કેટલાની આવે ?

Gujarati Jokes Image

મને એ નથી સમજાતું કે

તમે કોઈની મજાક ઉડાવો,

તો એ મજાક ઉડીને જતી ક્યાં હશે !!

Gujarati Jokes Image

બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા,

અને હવે મારી-મારીને ઉઠાડે છે હો, હદ છે યાર !!

Gujarati Jokes Image

ગમે તે કહો બાકી એક વાર ઉઠીયા પછી,

ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે!!

Gujarati Jokes Image

પત્ની સેલ્ફી લે અને પછી ડિલીટ કરે

અને કેમેરાનો કાચ સાફ કરે,

આમ અડધો કલાક ચાલ્યું,

પતિથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે,

એકવાર મોઢું સાફ કરીને ટ્રાય કર,

પતિ કઈ હોસ્પિટલમાં છે,

કોઈને ખબર નથી પડી હજી.

Gujarati Jokes Image

Gujarati Jokes 21 closely 30

શાકભાજી વાળો ક્યારનો ભિંડામાં પાણી છાટતો હતો...

ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.

૧૦ મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો,

બોલો શેઠ શું આપુ ...?

ઘરાક : જો ભિંડો ભાનમાં આવ્યો હોય તો અડધો કિલો આપી દયો.

Gujarati Jokes Image

પત્નીને બહાજ જવાનૂ ક્યો એટલે એને

સામાન પેક કરતા અઠવાડીયુ લાગે....

પણ જો, ઝઘડો થાય,

તો એ જ સામાન

એક જ કલાકમાં પેક થઈ જાય,

પણ જાય નહીં.

Gujarati Jokes Image

ઉપવાસની નવી સ્ટાઈલ....

એકાદ દિવસ આ બધી વસ્તુઓ વિના જીવવાનું : 

મોબાઈલ ફોન, ફેસબૂક, વીજળી, ઈન્‍ટરનેટ, બાઈક, 

વોટસએપ, ટીવી....

આ ઉપવાસ કરીને જુઓ

ભગવાન પણ જમીન પર આવીને કહેશે.

બસ ગાંડા રડાવીશ કે શું. 

Gujarati Jokes Image

હવે ફાઈનલી Hmm નો અર્થ મળી ગયો છે.

H:- હવે

M:- મુંગા

M:- મરો

Gujarati Jokes Image

જરૂરીનથી કે

કોઈ તમારી જીંદગીમાં આવેને ત્યારે જ ખુશી મળે...

અમુક અમુક "પનોતી"

તમારી જીંદગીમાંથી વય જાય

તો ય જીંદગી જન્નત થઈ જાય...

Gujarati Jokes Image

એક સુંદર પુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે અને પછી તેને 

યાદ આવે છે કે તે તો પેન લાવવાની જ ભૂલી ગઈ છે.

એટલામાં જ એક બાળકી તે યુઅવતી પાસે 

દોડીને આવી કહે છે 'લે મમ્મી આ તારી પેન'

વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈનેબોલ્યા 'મમ્મી'

આ સંતુર સાબુની કમાલ નહોતી

આ ATKTનો અઢારમો પ્રયત્ન હતો....

Gujarati Jokes Image

અમૂક તો એવા હોય ને કેગાડી માંગીને લઈ જાય,

એનોય વાંધો નહીં...

પેટ્રોલ નખાવે કે ન નખાવે

એનો ય વાંધો નહીં...

પણ 

વધારાની સલાહ આપતા જાય કે

ગાડી હવે સર્વિસ માંગે છે...!!!

Gujarati Jokes Image

હું હોટેલમાં ગયો

બધી સીટ પર કપલ બેઠાતા...

બેસવાની જગ્યા જ નોતી

ખિસ્સામાંથી ફોન કાઢ્યો

અને જોરથી બોલ્યો

તારી આઈટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ...

૯ છોકરીઓ ગાયબ થઈ ગઈ...

Gujarati Jokes Image

આંખનો પણ એક ભાઈ હોય છે,

જેને લોકો "આયબ્રો" કહે છે.

Gujarati Jokes Image

❄️ શિયાળામાં ❄️

ભૂલથી પંખો ચાલુ થઈ જાય તો 

પરિવારના સભ્યો એક હારે એમ સામુ જોવે,

જાણે ઘરમાં આતંકવાદી ઘુસી ગ્યો હોય...

😂😆😆😆😂


🎥 હવે આવી અફવા કોણે ફેલાવી કે 🎥

આ વખતે ક્રિસમસ 25 ડિસેમ્બરે નહિ

પણ 8 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

કેમ કે સાંતા કલોઝ આવશે તો 

એને 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે.

Gujarati Jokes Image

ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે

ગોકુલધામ સોસાયટીની બધી લેડીઝ

આટલી ખુશ અને શાંતિથી કેમ રહી શકે છે.

પછી ધ્યાન પડ્યું કે કોઈના ઘરે સાસુ જ નથી...

Gujarati Jokes Image

ગોદડા   ની   બહાર   ઠંડી   લાગે   છે   કે   નહિ   

એનું તારણ આઅપણાં ગુજરાતીઓતો ગોદડાં માંથી ય ટાંગો બહાર કાઢીને લગાવે છે..

Gujarati Wisecracks Image

આજકાલના છોકરાઓથી તો નાની નાની લત પણ નથી છૂટતી

એમને કેવાનું કે અમે 12 ધોરણ સુધી 

અને કોલેજ પણ ભણ્યા તોય 

ભણવાની આદત હજી નથી પડી..

આને કેવાય સંયમ 

મન મક્કમ હોવું જોઈ બાકી આતો બધું મોહમાયા સે હો, ભાઈ

😂😂😂😂😂😂😂😂😂😂😂

Gujarati Image

પૈસાદારને ત્યાં લગ્ન હોય ત્યારે :

આમંત્રણ - ૧૦૦, આવે - ૭૦,

ગિફ્ટ - ૭૦, ખોવાયેલી વસ્તુ - ૦૦

આપડે ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે :

આમંત્રણ - ૧૦૦, આવે - ૨૫૦,

ગિફ્ટ - ૧૩ અને ખોવાયેલી વસ્તુ - 

૧૨ થાળી, ૭ નાના વાટકા, ૧૫ સ્ટીલના ગ્લાસ, ૩ ખુરશી,

એક સાઈડનું ચપ્પલ

Gujarati Jokes Image

પહેલાં છોકરાઓ ચાલુ લેક્ચરે કોલેજોમાં આંટા મારતાં 

તો એને બંક માર્યો એમ કહેવાય

હવે ઓનલાઇન લેક્ચર ભરીને છોકરાઓ

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માં ગપાટા મારતાં હોય છે

તો એને શું કહેવાય ??

- ઓનલાઇન બંક

Gujarati Jokes Image

છેલ્લા દસ દિવસથી 

સવારે શિયાળો અને બપોરે ઉનાળો હતો.

એટલે ચોમાસાને થયું

લાવને હું પણ આંટો મારી આવું.  

Gujarati Jokes Image
Gujarati Jokes Image

જે હું બોલું છું એ હું કરૂ છું

જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.

આપડા થી થાય નઇ એમાં શું

મગજ મારી કરવી....

Gujarati Jokes Image

રીંગણાં અને દૂધી ખાતા ના હોય

અને પાછાં ક્યે

જાનુ, તુ મારી સાથે વાત નહીં કર

તો હું, ઝેર પી લઇશ.

હવે ભાઈ તું પેલા કારેલા ખાતા શીખ

હાલી નિકળો છો...

Gujarati Jokes Image

નવેમ્બર-ડિસેમ્બરમાં તો

એવી રીતે લગ્નો થાય છે,

કે જાણે વર-કન્યા ઉપર

૫૦% નું ડિસ્કાઉન્ટ

મળી રહ્યું હોય.

Gujarati Jokes Image

વાળ કપાવતા વખતેધીમેથી

ટીવી જેવા માટે ગરદન ઊંચી કરીએ,

અને વાણંદ એક જ ઝાટકે

ગરદન નીચી કરી નાખે.

 

ત્યારે,સાલું લાગી આવે કે,

આ દુનિયામાં આપણી

કોઈ ઈજ્જત જ નથી..

Gujarati Jokes Image

કંકોત્રીની અંદર

પુરુષના નામ આગળ ચિ.

કેમ લખેલું હોય છે?

“ચિંતાગ્રસ્ત”

પત્ની ના નામ આગળ

અ.સૌ. કેમ લખેલું હોય છે?

“એકલી સો બરાબર.”

Gujarati Jokes Image

હું મારી ગર્લફ્રેન્ડને

બહુ પ્રેમ કરું છું,

પણ પ્રોબ્લેમ એ છે કે

એને ખબર નથી કે

એ મારી ગર્લફ્રેન્ડ છે.

Gujarati Wisecracks Image

કોમેન્ટ ટાઇપ કરવામાં

સાવધાની રાખવી,

“હા જી” નીજગ્યાએ

“હા દી” ટાઇપ થઇ જશે તો

ગઠબંધન, રક્ષાબંધનમાં

પરિવર્તિત થઇ શકે છે.

Gujarati Temperament Image

જીવનનો

સૌથી અધરો પ્રસંગ

એટલે

ચા રકાબીમાં રેડીયાં પછી

છીંક આવવી.

Gujarati Raillery Image

બાળપણમાં મમ્મીએ

કાઇક એવી નજર ઉતારી છે,

 કે આજ સુધી કોઇ

છોકરીની મારા પર નજર જ નહિ પડી.

Gujarati Jokes Image

આવા ભયંકર લગનની સીઝનમાં પણ

જો તમે ઘરે જમતા હોવ તો,

મહેરબાની કરીને તમારો વ્યવહાર સુધારો.,

ટોપ ૫૦ માં આવવા પ્રયત્ન કરો ...

Gujarati Jokes Image

અમુક નંગ એવા હોય જે

"હાલો હવે હું રજા લવ છું"

કરતા કરતા કલાક સુધી ઊભા નો થાય ....

Gujarati Jokes Image

આજે તો ફ્રીજ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો!!

ફ્રીજ કરતા તો વધારે ઠંડુ પાણી

ઉપરની ટાંકી માંથી આવે છે. 

Gujarati Jokes Image

જમાઈ : તમારી છોકરીનો બહું ત્રાસ છે બહું

નખરા કરે છે અને વગર કારણે ઝઘડે છે..

સહાનુભૂતિ સાથે સસરા કહે : ભાઈ,તારી પાસે

જે "કટપીસ" છે ને.

એનો "આખો તાકો" મારી પાસે છે..!!

જમાઈ ચૂપ થઈ ગયા...

Gujarati Jokes Image

ન્હાવાનાંં સાબુ ઉપર

છોકરીઓના જ ફોટા કેમ હોય છે.?

ન્હાતા તો છોકરાઓ પણ હોય છે...!!

આંદોલન કરવું પડશે હવે...

Gujarati Jokes Image

જ્યારે ફોરેનમાં કોઈ જોરથી ગીતો વગાડે ત્યારે : 

Can you please turn your volume sell more cheaply ..?

અને અહીંયા : તારા બાપના લગન સે ?

Gujarati Jokes Image

પેપરમાં જાહેરાત હતી..!!

જોઇએ છે...

ધરના ઉંબરામાં

ચોખાથી ભરેલા કળશને

લાત મારવા વાળી..!!

ટચૂકડી જાહેરાત

Gujarati Jokes Image

અમારી બધી ખુશી

છીનવી લેશો તો ચાલશે,

પણ જો કોઇએ ગોદડું ખેચ્યું

તો માથાકૂટ થઇ જશે...

ઠંડી લાગે છે બાપલિયાવ

Gujarati Jokes Image

છોકરીઓનું બેસ્ટ ફ્રેન્ડ હોવું

સહેલું નથી હોતું.

એના નખ તુટે

તો પણ બેસણું કરવું પડે....

Gujarati Jokes Image

પ્રેમમાં આંધળો માણસ

અને ચા માં ડૂબેલું બિસ્કીટ

બંનેને બચાવવા

ખુબ મુશ્કેલ હોય છે...

Gujarati Jokes Image

દૂધ સી સફેદી 

ફોટો એડીટીંગ સે આયે...

કાલી કાલી લડકીયા ભી

ખીલ ખીલ જાયે..

Gujarati Frame of mind Image

“૨૦૨૧ ની કંકોત્રી નો ટહુકો”:

રસી મુકાવી દીધી હોય તો,

માલા કાકા/મામા ના લગ્ન

માં જલુલ પધારજો..

Gujarati Jokes Image

એક વાર હોઠ પર.

એક વાર ગાલ પર.

એક વાર કપાળ પર.

એક વાર હાથ પર.

.........

........

વેસેલીન જરૂર લગાવી લેજો.

શિયાળો આવી ગયો છે.

Gujarati Jokes Image

એક નેતા ગામડામાં ગયા અને લોકોને પુછયું કે

“તમારી ગમે તે સમસ્યા હોય એ કહો...”

ગામ લોકો એ કહ્યું કે ગામમાં બે સમસ્યા છે.

એક તો ગામમાં ડોકટર નથી !

નેતાએ ફોન કાઢીને કોઇક સાથે વાત કરીને કહ્યું

“હાલો એ સમસ્યા પતી ગઇ,બીજી બોલો!”

ગામ લોકોએ કહ્યું બીજુ એ કે,

અમારા ગામમાં એકેય કંપનીનું મોબાઇલ નેટવર્ક નથી આવતું.

Gujarati Jokes Image

કય કહેવા જેવું જ નથી

મારું Body ડોરેમોન જેવી

ને life નોબિતા જેવી

બની ગઇ છે.

Gujarati Jokes Image

અત્યારે ઠંડુ પાણી પીએ નેતો

શરીરમાં પાણી ક્યાં પોચ્યું

એ LOCATION

પણ ખબર પડી જાય....

Gujarati Jokes Image

આજ મે ખુદ

મારું સન્માન કર્યું...!!

શાલ ઓઢી ને,

ટાઇઢ તો જો

Gujarati Temperament Image

પ્રેમમાં પેહલું ડગલું

અને આ શિયાળામાં

નહાવામાં પહેલું ડબલું

ખૂબ અગત્યના હોય છે.

Gujarati Jokes Image

ચાર ભાઇબંધ હોટલમાં જમવા ગયા,

ખાધા પછી બધા ઝગડો કરતા હતા,

બધા કહેતા હતા બિલ હું આપીશ, બિલ હું આપીશ

છેલ્લે નક્કી થયું જે હોટેલ નો એક ચકકર મારી

પહેલા આવશે એ બીલ આપશે

મેનેજર ને સિટી મારવાનું કહ્યું.

મેનેજરે સિટી મારી ચારે જણા દોડ્યા

મેનેજર આજ સુધી ત્યાં જ ઉભો છે,

એકેય વળી ને પાછો નથી આયો.

Gujarati Jokes Image

ભૂલો ભલે બીજું બધું પણ

જ્યારે ફોન CHARGING મા મૂકો

ત્યારેએની સ્વીચ ચાલુ કરવાનું ભુલતા નહિં...

Gujarati Jokes Image

પાણી ઉકાળીને પીવાનું રાખો

કારણકે,